નીચે પૈકી કયું પરિમાણરહિત થાય?

  • A

    બળ/પ્રવેગ 

  • B

    વેગ/પ્રવેગ

  • C

    કદ/ક્ષેત્રફળ 

  • D

    ઉર્જા/કાર્ય 

Similar Questions

જો બળ $(F)$, વેગ $(V)$ અને સમય $(T)$ ને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે ગણવામાં આવે, તો ધનતાનું પરિમાણણક સૂત્ર ....... હશે.

  • [JEE MAIN 2023]

$P = \frac{{{B^2}{l^2}}}{m}$ નું પારિમાણીક સૂત્ર શું થાય?,

જયાં $B$ = ચુંબકીય ક્ષેત્ર, $l$ = લંબાઇ ,$m$ =દળ

જો $E$ અને $G$ એ અનુક્રમે ઊર્જા અને ગુરૂત્વાકર્ષી અચળાંક દર્શાવે તો $\frac{\mathrm{E}}{\mathrm{G}}$નું પરિમાણ $.....$ થશે.

  • [NEET 2021]

જો $\varepsilon_0$ મુક્ત અવકાશની પરાવૈધતાંક અને $\mathrm{E}$ વિધુત ક્ષેત્ર હોય તો $\varepsilon_0 \mathrm{E}^2$ નું પરિમાણ. . . . . . . . .છે.

  • [JEE MAIN 2024]

બળ $[F],$ પ્રવેગ $[A]$ અને સમય $[T]$ ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે છે. ઊર્જાનું પરિમાણ શોધો.

  • [NEET 2021]