એક ખેલ વિશેષજ્ઞ તેની ટીમને કહે છે કે પેશીનો (muscle) વેગ સાથેનો ગુણાકાર પાવર આપે, તો તે મતે પેશીનું પારિમાણિક સૂત્ર શું થાય?
$ML{T^{ - 2}}$
$M{L^2}{T^{ - 2}}$
$ML{T^2}$
$L$
બળના આઘાતનું પારિમાણ કોને સમાન થાય?
પારિમાણિક વિશ્લેષણનો પાયો કોના દ્વારા નાખવામાં આવ્યો હતો?
$y\, = \,{x^2}r\, + \,{M^1}{L^1}{T^{ - 2}}$ પારિમાણિક દૃષ્ટિએ સાચું હોય, તો $x^2$ નું પારિમાણિક સૂત્ર મેળવો. ( $r$ એ સ્થાનાંતર દશવિ છે.)
$(\rho )$ ઘનતા $(r)$ ત્રિજ્યા $(S)$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીના ટીપાંના દોલનોનો આવર્તકાળ $(T)$ નો કયો સંબંધ સાચો પડે?
$\left[X+\frac{a}{Y^2}\right][Y-b]= R T$ સમીકરણ માં $X$ દબાણ, $Y$ કદ, $R$ સાર્વત્રિક વાયુ અચળાંક અને $T$ તાપમાન છે. ગુણોત્તર $\frac{a}{b}$ નો ભૌતિક સમતુલ્ય ......... છે.