જનીનીક વિવિધતા માટે શું સત્ય નથી?

  • A

    તે વસતિને તેનાં પર્યાવરણ સાથે અનુકુલિત થવા માટે સક્ષણ બનાવે છે.

  • B

    તે સ્પેસિએશનનો પાયો છે.

  • C

    ઇકોટાઈપનું બનવું તેનાં ઉપર આધારિત છે.

  • D

    વધારે વિવિધતા એ સમાનતામાં વધારો કરે છે.

Similar Questions

નિભાવપાત્ર વિકાસ માટે ઈ.સ. $2002$ માં યોજાયેલી વિશ્વસ્તરીય સમિતિ ક્યાં થઈ હતી?

  • [AIPMT 2008]

વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી $......$ કરતાં વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે.

નીચેનામાંથી કર્યું પ્રાણી અને કઈ વનસ્પતિ ભારતમાં નાશપ્રાયઃ સજીવો છે ?

નીચેનામાંથી કઈ જાતિ નાશઃપ્રાય અવસ્થામાં છે.

વિસ્તૃત વનસ્પતિનું રોપવું જંગલ વિસ્તારમાં વધારો કરે તેને ..........કહેવામાં આવે છે.