નીચેનામથી ક્યી પ્રકૃતિક ઇન્સેક્ટિસાઇડ્સ છે?

$(a)$ રોટેનોન

$(b)$ પાયરેશ્રમ

$(c)$ નિકોટિન

$(d)$ એઝાડાયરેક્ટિન

  • A

    ફક્ત $(a),(b) \;\&\;(c)$

  • B

    ફક્ત $(a),(c) \;\&\;(d)$

  • C

    ફક્ત $(a)\;\&\;(b)$

  • D

    $(a), (b), (c)\;\&\; (d)$

Similar Questions

$L.S.D $ શામાંથી મેળવવામાં આવે છે?

ભારતીય લોકોના શરીરના મેદમાં $DDT$  નું જૈવિક સંકેન્દ્રણ કેટલું છે?

જુદાં- જુદાં ધાન્યો અને કઠોળના બીજ શું છે?

નીચેનામાંથી ........દ્વારા ગોબરગેસમાં ગોબરનું વિઘટન થઈને ગેસ ઉત્પન્ન થાય છે.

પેનિસિલિન એન્ટિબાયોટિકનું નિર્માણ કોના દ્વારા થાય છે ?