બાયોગેસના ઘટકો જણાવો?
મિથેન, કાર્બન ડાયોક્સાઈડ, ઓક્સિજન, વગેરે
મિથેન, કાર્બન ડાયોક્સાઈડ, હાઈડ્રોજન, નાઈટ્રોજન.
મિથેન, કાર્બન ડાયોક્સાઈડ, હાઈડ્રોજન વગેરે.
મિથેન, કાર્બન ડાયોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ વગેરે.
નીચેનામાંથી કઈ વનસ્પતિનો ઉપયોગ લીલા ખાતર તરીકે પાકના ખેતરમાં અને રેતાળ ભૂમિમાં થાય છે? .
$IARI$નું પૂર્ણનામ આપો.
વનસ્પતિશાસ્ત્રની જે શાખા, ખોરાક, રેસાઓ અને લાકડું આપતી વનસ્પતિઓના અભ્યાસ સાથે સંકળાયેલ છે. તેને શું કહે છે?
નીચેનામાંથી કઈ જોડ જૈવિક ખાતર તરીકે કાર્ય કરે છે?