નીચેનામાંથી કયો નળાકાર સળિયો (ત્રિજ્યા $ r$ અને લંબાઈ $l$), દરેક સમાન દ્રવ્યનો બનેલો છે, જેના છેડા વચ્ચે સમાન તાપમાનનો તફાવત ધરાવે છે, મહત્તમ ઉષ્માનું વહન કરશે?

  • [AIPMT 2005]
  • A

    $r = 2{r_0};\;l = 2{l_0}$

  • B

    $r = 2{r_0};\;l = {l_0}$

  • C

    $r = {r_0};\;l = {l_0}$

  • D

    $r = {r_0};\;l = 2{l_0}$

Similar Questions

$50 \,cm$ લંબાઇ ઘરાવતા સળિયાનો એક છેડો $25^oC$ અને બીજો છેડો $125^oC$.તાપમાને છે. તો તાપમાન પ્રચલન ....... $^oC/cm$

બે જુદાં જુદાં પાત્રમાં $100^o C$ તાપમાનવાળું પાણી અને $0^oC$ તાપમાનવાળો બરફ ભરેલ છે.બંને પાત્રને સળિયાથી જોડતાં $0.1 gm$ બરફ દર સેકન્ડે પીગળે છે.હવે બંને પાત્રને અડધી લંબાઇ,બમણી ત્રિજયા અને ચોથા ભાગની ઉષ્મા વાહકતા ધરાવતા સળિયાથી જોડતાં દર સેકન્ડે પીગળતો બરફ  $gm$માં ?

ધ્રુવ પ્રદેશમાં તળાવ પર બરફના સ્તરની જાડાઇ $x cm$ થી $y cm$ થતાં લાગતો સમય શોધો.વાતાવરણનું $ - {\theta ^o}C $ તાપમાન છે.

બે સમાન આડછેદવાળી દીવાલની જાડાઇ $d_1$ અને $d_2$,અને ઉષ્મા વાહકતા $k_1$ અને $k_2$ છે,બંને દીવાલ સંપર્કમાં છે. દીવાલની બહારની સપાટીના તાપમાન $ {T_1} $ અને $ {T_2} $ છે.તો સંપર્ક સપાટીનું તાપમાન

કુકરની બનાવટમાં ઉપયોગી પદાર્થ હંમેશા કેવું જોઈએ? ($K -$ ઉષ્માવાહકતા, $S -$ વિશિષ્ટ ઉષ્મા)