2. Polynomials
easy

નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો ?

$\pi x^{2}-\sqrt{3} x+11$

Option A
Option B
Option C
Option D

Solution

આપેલ અભિવ્યક્તિ $\pi x^{2}-\sqrt{3} x+11$ એ બહુપદી છે કારણ કે તેના દરેક પદમાં ચલ $x$ ની ઘાત પૂર્ણ સંખ્યા અનુક્રમે $2, 1$ અને $0$ છે. આપેલ બહુપદી એક ચલવાળી બહુપદી છે, જેમાં એક જ ચલ $x$ છે.

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.