નીચેનામાંથી કઈ આફૃતિ $I _{ n }\left(\frac{R}{R_{0}}\right)$ નો $I _{ n }(A)$ સાથેનો ફેરફાર દશાવે છે. (જો $R=$ ન્યુક્લિયસની ત્રિજ્યા, $A$ તેનું પરમાણુ દળાંક)
પરમાણુના કેટલા ટકા દળ ન્યુક્લિયસનું દળ હોય છે ?
ન્યુક્લિયર બળ એ લઘુ અંતરી છે કે ગુરુ અંતરીય ?
ન્યુક્લિયસના બંધારણ માટે વપરાતા જુદા-જુદા પદોને વ્યાખ્યાયિત કરો.
ન્યૂક્લિયસને ${ }_{Z}^{ A } X$ વડે દર્શાવવામાં આવે તો ...
ન્યુક્લિયસની ઘનતા પરમાણુદળાંક $A$ પર કઈ રીતે આધાર રાખે?