આકૃતિમાં દર્શાવેલ આલેખો $(a)$ થી $(d)$ ધ્યાનથી જુઓ અને કારણ સહિત જણાવો કે તે પૈકી કયો આલેખ એક પારિમાણિક ગતિ કરતાં કણ માટે શક્ય નથી.
દશાવેલ $v -t$ આલેખ પરથી $25\,sec$ માં થયેલ ગતિ દરમ્યાન અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર $…….$ થશે.
કણ એક સીધી રેખામાં એવી રીતે આગળ વધી રહ્યું છે કે તેના સ્થાનાંતરનું સમીકરણ $s = {t^3} – 6{t^2} + 3t + 4$ મીટર છે. જયારે પદાર્થનો પ્રવેગ શૂન્ય હશે ત્યારે તેનો વેગ ($m{s^{ – 1}}$ માં) કેટલો હશે?
એક કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આપેલ છે. તો $t=0$ થી $t=5\, s$ દરમિયાન કણે કાપેલ અંતર ($m$ માં) કેટલું હશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.