ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીઓમાં ક્યાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે ?
$hCG ,hPL$, રીલેક્સીન
ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, $hCG$
કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઈરોક્સિન
પ્રોલેક્ટિન, પ્રોજેસ્ટીરોન, $hCG$
વીર્યના પ્રવાહીનું કાર્ય - ........
કયો અંતઃસ્ત્રાવ અંડપતન અને કોર્પસ લ્યુટીયમનાં વિકાસ માટે જવાબદાર છે ?
ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.
જો માદામાં અંડકોષનું ફલન ન થાય તો વિકાસ પામેલ કોપર્સ લ્યુટીયમ વિઘટીત થાય છે, જેને શું કહે છે ?
પશ્ચ ગેસ્ટુલા..... ધરાવે છે.