વોલ્ટનું પરિમાણ કોને સમતુલ્ય છે?
$J/C$
$N/C$
$wb/m^2$
$A/C$
સૂચિ $I$ અને સૂચિ $II$ ને મેળવો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$(A)$ પૃષ્ઠતાણ | $(I)$ $Kg m ^{-1} s ^{-1}$ |
$(B)$ દબાણ | $(II)$ $Kg ms^{-1 }$ |
$(C)$ સ્નિગ્ધતા | $(III)$ $Kg m ^{-1} s ^{-2}$ |
$(D)$ આઘાત | $(IV)$ $Kg s ^{-2}$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો
કણનો વેગ $ v = a + bt + c{t^2} $ હોય,તો $a$ નો એકમ શું થાય?
ઓસિલેટર પરનું અવમંદન બળ વેગના સપ્રમાણમાં છે. આ સપ્રમાણતાના અચળાંકનો એકમ શું થાય?
$ L/R $ નો એકમ શું થશે? (જયાં $L=$ ઇન્ડકટન્સ અને $R =$ અવરોધ)
જડત્વની ચાકમાત્રાનો $MKS$ પધ્ધતિમાં એકમ શું થાય?