કણનો વેગ $ v = a + bt + c{t^2} $ હોય,તો $a$ નો એકમ શું થાય?
$ m/\sec $
$ m/{\sec ^2} $
$ {m^2}/\sec $
$ m/{\sec ^3} $
દબાણનો $SI$ એકમ શું છે?
એકમ પદ્ધતિ એટલે શું ? અને જુદી-જુદી એકમ પદ્ધતિઓ જણાવો.
ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્રમાં વ્યાખ્યાયિત એટોમિક માસ યુનિટ $(amu)$ ને કિલોગ્રામમાં દર્શાવો.
જડત્વની ચાકમાત્રાનો $MKS$ પધ્ધતિમાં એકમ શું થાય?
$Dyne/cm^2$ એ કઈ રાશિનો એકમ નથી?