જડત્વની ચાકમાત્રાનો $MKS$ પધ્ધતિમાં એકમ શું થાય?
$kg \times c{m^2}$
$kg/c{m^2}$
$kg \times {m^2}$
$Joule \times m$
ભૌતિક રાશિ એટલે શું ? તેના પ્રકાર જણાવો .
$Weber$ એ ચુંબકીય ફ્લ્ક્સ માટે નીચેના માથી કઈ પદ્ધતિ નો એકમ છે?
નીચે પૈકી કયો ઉર્જાનો એકમ નથી?
યંગ મોડ્યુલસનો એકમ શું થાય?
આઘુનિક યુગમાં પૃથ્વીથી નજીકના ગ્રહનું પૃથ્વીથી અંતર માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ?