નીચે પૈકી કઈ રાશિ સદીશ છે.
દબાણ
પૃષ્ઠતાણ
જડત્વની ચાકમાત્રા
એક પણ નહીં
જો $\vec P = \vec Q$ હોય તો તેના માટે નીચેનામાંથી શું સાચું નથી?
$ \left( {\frac{1}{{\sqrt 2 }}\hat i + \frac{1}{{\sqrt 2 }}\hat j} \right) $ કયો સદિશ છે?
સદિશ $\overrightarrow A $ ના યામ $(3,\, 4)$ એકમ છે, તો તેનાં એકમ સદિશનું મૂલ્ય એક જ મળે તેમ દર્શાવો.
એક કણનો સ્થાન સદિશ $\vec r = (a\cos \omega t)\hat i + (a\sin \omega t)\hat j$ છે. કણનો વેગ .........
વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારનો અર્થ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.