જો સદિશ $\mathop P\limits^ \to = \,\,3\hat i\,\, + \;\,4\hat j\,\, + \;\,12\hat k$ હોય તો સદિશ $\mathop P\limits^ \to $ નું મૂલ્ય ......
શૂન્ય સદિશ સમજાવો. શૂન્ય સદિશનો ભૌતિક અર્થ સમજાવો.
જો $\vec P = \vec Q$ હોય તો તેના માટે નીચેનામાંથી શું સાચું નથી?
$\hat i + \hat j$ ની દિશાનો એકમ સદીશ?
અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ નો તફાવત આપો.