આપેલામાંથી કયું વિધાન $DNA$ માટે સાચું નથી.

  • A

    $DNA$ નો મુખ્ય આધાર સ્તંભ શર્કરા ફોસ્ફટ છે.

  • B

    બંને શૃંખલાના નાઈટ્રોજન બેઇઝ સામ સામે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે.

  • C

    દરેક કુંતલ માં લગભગ $11bp$ છે.

  • D

    બે શૃંખલા જમણી બાજુએ કુંતલમય વળેલી હોય છે.

Similar Questions

હિસ્ટોન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો. 

નીચે આપેલ રચનાને ઓળખો.

જો $DNA$ માં ગ્વાનીનનું પ્રમાણ $20 \%$ હોય તો થાયમિનનું પ્રમાણ કેટલું હોય ?

એડેનીન કયા નાઈટ્રોજન બેઈઝ સાથે જોડાય છે ?

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ યુક્રોમેટિન

$2.$ ન્યુકિલઓઝોમ