$DNA$ શેના કારણે ઋણ વીજભારીત હોય છે ?
હિસ્ટોન પ્રોટીન
ફોસ્ફેટ સમુહ
પેન્ટોઝ શર્કરા
નાઈટ્રોજન બેઈઝ
જો $DNA$ માં ગ્વાનીનનું પ્રમાણ $20 \%$ હોય તો થાયમિનનું પ્રમાણ કેટલું હોય ?
ન્યુક્લિઓટાઈડના બનેલા પોલિમરની શર્કરાના $5'$ છેડા પર શું હોય છે ?
ગ્વાનીન સાયટોસીન સાથે કેટલા હાઈડ્રોજન બંધથી જોડાય છે ?
$RNA$ માં કઈ શર્કરા જોવા મળે છે ?
પિરિમિડિન નાઈટ્રોજન બેઇઝ યુરેસિલ સાથે શું જોડાવાથી યુરિડિન બને છે?