નીચેના વિધાનમાંથી ક્યું વિધાન ખોટું છે?
ડીબોનીઅન કાળ - મત્સ્ય કાળ
કાર્બેનીફેરસ કાળ -ઉભયજીવીનો કાળ
ઓરડોવિસિઅન કાળ -અપૃષ્ઠવંશિનો કાળ
ક્રિટેસીયશ કાળ -સરીસૃપ કાળ
Mesozoic era is age of reptiles.
ડાર્વિન કોના વખાણથી પ્રભાવિત થયો હતો.
નીચેનામાંથી કોને મોટા ડર લાગે તેવા કટાર જેવા દાંત ધરાવે છે?
ડ્રાયોપિથેક્સ અને રામપિથેક્સ કેટલા વર્ષ પૂર્વે અસ્તિત્વમાં હતા?
ભૌગોલિક અલગીકરણના કારણે ઉત્પન્ન થયેલા પરિણામો પૈકી એક ….
અજૈવિક અણુઓમાં ધીમે ધીમે ઉત્ક્રાંતિની પ્રક્રિયા થઈ પ્રથમ જીવંતકોષ અસ્તિત્વમાં આવ્યો. આ પ્રક્રિયાને……… કહે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.