નીચે પૈકી કયો સમયનો એકમ નથી.
માઇક્રો સેકન્ડ
લીપ વર્ષ
ચન્દ્રમાસ
પેરાલેટિક સેકન્ડ (Parallactic second)
કણનો વેગ $ v = a + bt + c{t^2} $ હોય,તો $a$ નો એકમ શું થાય?
$10^6\, km$ ને $M\, km$ વડે શાથી ન દર્શાવી શકાય ?
એકમ એટલે શું ? તથા મૂળભૂત એકમ અને સાધિત એકમ એટલે શું ?
યંગ મોડ્યુલસનો એકમ શું થાય?
$\left( {P + \frac{a}{{{V^2}}}} \right)$ $(V - b)$ સમીકરણમાં $a$ નો એકમ શું થશે?