નિરપેક્ષ પરમિટિવિટી નો એકમ શું થાય?
$Fm$ (Farad-meter)
$F{m^{ - 1}}$ (Farad/meter)
$F{m^{ - 2}}$(Farad/$metr{e^2}$)
$F$ (Farad)
$Par\sec $ એ શેનો એકમ છે?
રીએક્ટન્સનો (reactance) એકમ શું છે?
ચોકસાઈ વાળા તંત્રમાં લંબાઈ દળ અને સમયના એકમો અનુક્રમે $10\, cm$, $10 \,g$ અને $0.1 \,s$ પસંદ કરેલા છે. આ તંત્રમાં બળનું મૂલ્ય ........ $N$ હશે.
મૂળભૂત $SI$ એકમોની સંખ્યા કેટલી છે?
જો ${E}$ અને ${H}$ વિદ્યુતક્ષેત્ર અને ચુંબકત્વની તીવ્રતા દર્શાવે તો $E/H$ નો એકમ શું થાય?