નીચેનામાંથી ક્યું ઘર્ષણબળ એ કુદરતમાં સ્વનિયમન કરતું બળ છે ?
રોલિંગ ઘર્ષણબળ
સ્થિત ઘર્ષણબળ
ગતિક ઘર્ષણબળ
આપેલ તમામ
જ્યારે બે સપાટી લુબ્રિકન્ટ કરેલી હોય તો તે
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી
એક ફૂટબૉલ ખેલાડી દક્ષિણ તરફ ગતિ કરે છે અને વિરોધીને અવગણવા અચાનક તે તેટલી ઝડપથી પૂર્વ તરફ વળે છે. ખેલાડી પર વળતી વખતે લાગતું ઘર્ષણ બળ $........$ હશે.
ઘર્ષણાંકનો એકમ જણાવો.
વિધાન: વરસાદી દિવસો માં કાર કે બસ ચલાવવી મુશ્કેલ હોય છે.
કારણ: સપાટી ભીની થવાના લીધે ઘર્ષણાંક નું મૂલ્ય ઘટી જાય છે.