અંતરારંભી પ્રકારનાં આદિદાર માટે નીચેનામાંથી શું સાચું છે.
પાશર્વીય શાખાઓ ઉત્પન્ન કરે છે
વનસ્પતિ અક્ષની જાડાઈ વધારે છે
વનસ્પતિ અક્ષની જાડાઈ તેમજ લંબાઈ બંને વધારે છે.
આદિ અન્નવાહક મજ્જા તરફ હોય છે.
જલવાહિની માટે શું ખોટું ?
નિકટતાથી ચાલનીનલિકા સાથે જોડાણ ધરાવતો સાથીકોષ વિશિષ્ટ થી ...... છે.
કઈ પેશી પાણીના અભાવમાં વધુ વિકાસ પામે છે?
સાચી જોડ શોધો.
નીચે પૈકી કઈ વનસ્પતિ પેશી સુયોગ્ય રીતે વિભેદિત થયેલી છે?