સાચી જોડ શોધો.
મૃદુતક પેશી -શીમ્બીકૂળની વનસ્પતિનાં ગર પ્રદેશમાં જોવામળે.
સ્થૂલકોણક પેશી -આંતરકોષીય અવકાશ ધરાવે.
જલવાહક મૃદુતક - મૃતકોષ અને જાડી દિવાલ.
દઢોતક પેશી -સાંકડા કોષો, કોષદિવાલ પર લીગ્નીનનું સ્થૂલન
દઢોત્તક પેશી વિશે નોંધ લખો.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ અંતરારંભી જલવાહિની
$(ii)$ બહિરારંભી જલવાહિની
નીચેના માંથી કેટલા કોષો મૃત છે.
મૃદુતક કોષ,દઢોતક તંતુ,કઠક,સ્થૂલકોણક કોષ
જ્યારે આદિજલવાહક (આદિદારૂ) પરિચક્રની પાસે હોય ત્યારે શું કહેવાય?
કઈ પેશી પાણીના અભાવમાં વધુ વિકાસ પામે છે?