નીચે આપેલ ભૌતિક રાશિ પૈકી કઈ એકમ રહિત છે ?
વેગની માત્રા
દબાણની માત્રા
સ્થાનાંતરની માત્રા
બળની માત્રા
નીચે પૈકી કયું વોટ (Watt) ને સમતુલ્ય નથી?
વોલ્ટનું પરિમાણ કોને સમતુલ્ય છે?
એક માઈક્રોન અને એક નેનોમીટરનો ગુણોત્તર શું છે ?
$\lambda = a\,\cos \,\left( {\frac{t}{p} - qx} \right)$ છે જ્યાં સમય $t$ સેકન્ડમાં અને અંતર $x$ મીટરમાં છે તો નીચે પૈકી કયું વિધાન સાચું થાય?
એકમ ક્ષેત્રફળ દિધ લાગતાં બળને કઈ રાશિ વડે દર્શાવવામાં આવે છે?