પૂરક રાશિઓ કોને કહે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કોઈ બનતી ધટનાના સંપૂર્ણ વર્ણન માટે $SI$ પદ્ધતિની સાત રાશિઓ ઉપરાંત બીજી વધારે ખ્યાલોની જરૂર પડે તેમને પૂરક રાશિઓ કહે છે.

Similar Questions

ન્યુટન-સેકન્ડ એ શેનો એકમ છે?

$1$ રેડિયન અને $1$ સ્ટિરેડિયન કોને કહે છે ?

નીચે આપેલ પૈકી કયા માપની નોંધ કરવા માટે વપરાતો રેડિયન એકમ સાચો છે.

નીચે આપેલ ભૌતિક રાશિ પૈકી કઈ એકમ રહિત છે ?

ઓર્સ્ટેડ $(Oersted)$ એ કઈ રાશિનો એકમ છે?