નીચે પૈકી કઈ રાશિઓ સમાન પરિમાણ ધરાવતી નથી?
વિદ્યુતસ્થિતિમાન પ્રચલન અને વિદ્યુતક્ષેત્ર
ટોર્ક અને ગતિ ઉર્જા
પ્રકાશ વર્ષ અને આવર્તકાળ
ઈમ્પીડન્સ અને રીએકટન્સ
રાશિ $f$ ને ${f}=\sqrt{\frac{{hc}^{5}}{{G}}}$ મુજબ રજૂ કરવામાં આવે છે, જ્યાં ${c}$ પ્રકાશનો વેગ, $G$ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને $h$ પ્લાન્કનો અચળાંક છે તો $f$ નું પરિમાણ નીચે પૈકી કોના જેવુ હશે?
નીચે પૈકી કઈ જોડના પરિમાણિક સૂત્ર સમાન છે?
ચુંબકીય ફ્લકસનું પારિમાણિક સૂત્ર શું થાય?
દઢતા અંક (modulus of rigidity) નું પરિમાણિક સૂત્ર શું થાય?
નીચે પૈકી કઈ રાશિના પારિમાણિક સૂત્રો સમાન છે?