- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?
A
વટાણામાં સ્ટાર્ચનું સંશ્લેષણ - બહુવિકલ્પી કારકો
B
ટી.એચ.મોર્ગન -સહલગ્નતા
C
$XO$ પ્રકારનું લિંગ નિશ્ચયન -તીડ (ગ્રાસરોપર)
D
$ABO$ રુધિર જૂથ - સહપ્રભાવિતા
(NEET-2018)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
યોગ્ય જોડીગોઠવો.
કોલમ – $I$ |
કોલમ- $II$ |
$w.$ રૂધિર જૂથ |
$a.$ બહુ જનીનિક વારસો |
$x.$ ચામડીનો રંગ |
$b.$ એન્યુપ્લોઈડી |
$y.$ મેન્ડેલીયન ખામી |
$c.$ અપૂર્ણ પ્રભાવિતા |
$z.$ રંગસૂત્રીય ખામી |
$d.$ સિકલ સેલ એનેમીયા |
|
$e.$ સપ્રભાવિતા |
medium