6.Evolution
medium

નીચેના માંથી કયુ-માનવનીત કાર્યોના લીધે બદલાયેલા પર્યાવરણના કારણે ઉત્ક્રાન્તિ પામેલ સજીવનું સાચુ ઉદાહરણ છે? 

$(a)$ ગેલેપેગોઝ ટાપુ પરની ડાર્વિન ફિન્ચ

$(b)$ તૃણનાશક પ્રતિરોધી ઘાસ

$(c)$ દવા પ્રતિરોધી સુકોષકેન્દ્રીઓ 

$(d)$ કૂતરા જેવી માનવ સર્જિત પાલતુ જાતીયો 

A

માત્ર $(d)$

B

માત્ર $(a)$

C

$(a)$ અને $(c)$

D

$(b),(c)$ અને $(d)$

(NEET-2020)

Solution

$(b),(c)$ અને $(d)$

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.