- Home
- Standard 12
- Biology
6.Evolution
medium
અસત્ય વિધાનો પસંદ કરો.
A
પ્રાકૃતિક પસંદગી એ વારસાગત ભિન્નતા છે અને પ્રજનનથી વિપુલ સંખ્યામાં સંતતિઓ ઉત્પન્ન કરે છે.
B
પ્રાકૃતિક પસંદગીના પ્રસ્થાપન દરમ્યાન ઘણા સજીવો સરેરાશ લક્ષણ મૂલ્ય કરતાં બીજા મૂલ્ય પ્રાપ્ત કરે છે.
C
$500 $ મિલિયન વર્ષો પહેલાં અપૃષ્ઠવંશીઓ ઉદ્દભવ્યા અને તેઓ સક્રિય હતાં.
D
સરિસૃપો જાડા કવચવાળા ઇંડા મૂકે છે. જેઓ સૂર્યમાં ઉભયજીવીઓની જેમ સુકાતા નથી.
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
medium
સાચી જોડ ગોઠવો.
કોલમ – $I$ |
કોલમ -$II$ |
$A.$ લેમાર્ક |
$p.$ ફીન્ચ પક્ષી, |
$B.$ દુ-વિસ |
$q.$ ઇવનીંગ પ્રાઈમરોઝ |
$C.$ ડાર્વિન |
$r.$ જીરાફ |
|
$s.$ મેલેનિક ફૂદા |
medium
યાદી$-I$ને યાદી$-II$ સાથે મેળવો.
યાદી $- I$ | યાદી $- II$ |
$(a)$ અનુકૂલિત પ્રસરણ | $(i)$ તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી |
$(b)$ કેન્દ્રાભિસારી ઉદવિકાસ | $(ii)$ મનુષ્ય અને વ્હેલના અગ્રઉપાંગના હાડકા |
$(c)$ અપસારી ઉદવિકાસ | $(iii)$ પતંગીયુ અને પક્ષીની પાંખ |
$(d)$ માનવપ્રેરીત ઉદવિકાસ | $(iv)$ ડાર્વીન ફિન્ચીઝ |
$(a)- (b)- (c)- (d)$
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ ડાર્વિન | $(i)$ ફિન્ચ |
$(b)$ હ્યુગો-દ-વ્રિસ | $(ii)$ મૃત યીસ્ટ |
$(c)$ પાશ્ચર | $(iii)$ ઈવનીંગ પ્રાઈમરોઝ |
medium