આપેલ પૈકી કયો સંબંધ અસત્ય છે ?
$(A + B + .... + l)' = A' + B' + .... + l'$
$(AB....l)' = A'B'....l'$
$(kA)' = kA'$
$(A)' = A$
(b) It is based on fundamental concept.
જો $A$ એ $3$ કક્ષાનો ચોરસ શ્રેણિક છે કે જેથી $|A| = 2$ થાય તો $|(A -A^T)^5| + |(A^T -A)^3|$ ની કિમંત મેળવો.
જો $AA^T = I$ અને $C$ એ વિસંમિત શ્રેણિક છે તો $((A^T CA)^{50})^T$ મેળવો.
જો $A=\left(\begin{array}{cc}0 & \sin \alpha \\ \sin \alpha & 0\end{array}\right)$ અને $\operatorname{det}\left(A^{2}-\frac{1}{2} I\right)=0,$ હોય તો $\alpha$ ની શક્ય કિમંત મેળવો.
જે $\mathrm{A}^{\prime}=\left[\begin{array}{cc}3 & 4 \\ -1 & 2 \\ 0 & 1\end{array}\right]$ અને $\mathrm{B}=\left[\begin{array}{ccc}-1 & 2 & 1 \\ 1 & 2 & 3\end{array}\right],$ હોય, તો $(\mathrm{A}+\mathrm{B})^{\prime}=\mathrm{A}^{\prime}+\mathrm{B}^{\prime}$.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}} 1&1\\ 0&1 \end{array}} \right]$ અને $B = \left[ {\begin{array}{*{20}{c}} {\frac{{\sqrt 3 }}{2}}&{\frac{1}{2}}\\ {\frac{{ – 1}}{2}}&{\frac{{\sqrt 3 }}{2}} \end{array}} \right]$ ,તો $(BB^TA)^5$ ની કિમંત મેળવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.