નીચેનામાંથી કયું વિધાન $I^+_3$ અને $I^-_3$ પરમાણુ આયનો વિશે સાચું છે?
કેન્દ્રિય પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા બંને પરમાણુ આયનોમાં સમાન છે
બંને આયનોમાં કેન્દ્રિય પરમાણુનું સંકરણ સમાન છે
બંને ધ્રુવીય આયનો છે
બંને સમતલીય આયનો છે
$MO$ સિદ્ધાંત અનુસાર યાદીમાંના નાઇટ્રોજન ઘટકોના બંધક્રમાંકનો વધતો ક્રમ ક્યો છે ?
આયનો/અણુઓને ધ્યાનમાં લો.
$O _{2}^{+}, O _{2}, O _{2}^{-}, O _{2}^{2-}$
ચઢતા બંધક્રમાંકનો સાચો વિકલ્પ શોધો.
એસીટીલાઈડ $(Acetylide)$ આયનનો બંધક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ ને સમાન છે તે....
બોરોન $\left( {{{\rm{B}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપી તેના અસ્તિત્વ વિશે લખો.
નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....