- Home
- Standard 12
- Biology
9.Biotechnology Principals and Process
medium
એગોરોઝ જેલ ઈલેક્ટ્રોફોરેસીસ દ્વારા અલગ પાડવામાં આવેલ DNA નાં અવલોકનમાં નીચેનામાંથી ક્યું વાક્ય સાચું પડે છે?
A
$DNA$ ને દશ્યમાન પ્રકાશમાં જોઈ શકાય છે.
B
$DNA$ ને દશ્યમાન પ્રકાશમાં સ્ટેનિંગ વગર જોઈ શકાય છે.
C
ઇથીડીયમ બ્રોમાઈડ સ્ટેઇન્ડ $DNA$ ને દ્રવ્યમાન પ્રકાશમાં વિસ્તરણ જોઈ શકાય છે.
D
$UV$ પ્રકાશની હાજરીમાં જ ઇથીડીયમ બ્રોમાઈડ સ્ટેઈન્ડ $DNA$ જોઈ શકાય છે.
Solution
Ethidium bromide is a molecule that becomes intercalated between the stacked bases of the $DNA$ molecule. Soaking a $DNA$ containing gel in ethidium bromide will result in concentration of chemical within the $DNA$. Illumination of the soaked gel with light in the $UV$ range ($260 -300$ nm) results in fluorescence of ethidium bromide and the $DNA$ shows up on the gel as a band of fluorescence.
Standard 12
Biology