3.Current Electricity
easy

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

A

વ્હીસ્ટન- બ્રીજ અતિ સંવેદનશીલ સ્થિતિમાં હોય જયારે તેના ચારેય અવરોધો પરિમાણનાં સરખા ક્રમના હોય.

B

સમતુલ્ય વ્હીસ્ટન- બ્રીજમાં જો સેલ અને ગેલ્વેનોમીટરના સ્થાન પરસ્પર બદલવામાં આવે તો નલ- પોઇન્ટ વિક્ષોભીત થાય છે.

C

રિહ્યોસ્ટેટનો ઉપયોગ પોટેન્શીયલ ડીવાઇડર તરીકે થઇ શકે છે.

D

કિરર્ચોફનો બીજો નિયમ ઊર્જા સંરક્ષણ દર્શાવે છે.

(JEE MAIN-2017)

Solution

There is no change in null point, if the cell and the galvanometer are exchanged in a balanced wheatstone birdge.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.