નીચેનામાંથી કયું વિધાન સાચું નથી

  • A

    બે સપાટી વચ્ચેનો ઘર્ષણાક  વધે છે,જયારે બંને સપાટીને રફ કરવામાં આવે છે.

  • B

    ઘર્ષણબળ લગાવેલા બળની વિરુધ્ધ દિશામાં હોય છે

  • C

    રોલિંગ ઘર્ષણાક એ ગતિક ઘર્ષણાક કરતાં વધારે હોય છે.

  • D

    સ્થિતઘર્ષણાક એ ગતિક ઘર્ષણાક કરતાં વધારે હોય છે.

Similar Questions

વાહનના પૈડાના ટાયર સ્ટિલના બદલે રબરના શાથી પસંદ કરવામાં આવે છે ?

એક નિયમિત $6\, m$ લાંબી ચેઈનને ટેબલ ઉપર એવી રીતે મૂકેલ છે કે જેથી તેની લંબાઈનો અમુક ભાગ ટેબલની ધાર આગળ લબડતો રહે. આ તંત્ર વિરામ સ્થિતિમાં છે. જે ચેઈન અને ટબલની સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણક $0.5$ જેટલો હોય તો ચેઈનનો .........$m$ જેટલો મહ્ત્તમ ભાગ ટેબલ પરથી લટકતો રહી શકે.

  • [JEE MAIN 2022]

જ્યારે સાઇકલ ગતિમાં હોય ત્યારે સપાટી દ્વારા બંને પૈડાં પર લાગતું ઘર્ષણબળ કઈ રીતે કામ કરે ?

  • [IIT 1990]

સ્પર્ધા માટેનો એક $300 \,m$ ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ $15^o$ ના ઢોળાવવાળો છે. જો રેસકારનાં પૈડાં અને માર્ગ વચ્ચે નો ઘર્ષણાક $0.2$ હોય તો $(a)$ રેસકારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની $optimum$ (ઇસ્ટ) ઝડપ કેટલી હશે ? $(b)$ લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે ?

$\frac{1}{3 \sqrt{3}}$ જેટલા ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતીજ ખરબચડી સપાટી પર $3\, kg$ દળ ધરાવતાં ચોસલાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યો છે. દર્શાવ્યા અનુસાર સમક્ષિતીજ સાથે $60°$ કોણ રચતા ઉર્ધ્વ સપાટી પર જરૂરી બળનું ઓછામાં ઓછું મૂલ્ય $3x$ છે કે જેથી તે ચોસલું ખસી ના શકે. $3x$ નું મૂલ્ય ......... હશે.

$\left[g=10 m / s ^{2} ; \sin 60^{\circ}=\frac{\sqrt{3}}{2} ; \cos 60^{\circ}=\frac{1}{2}\right]$

  • [JEE MAIN 2021]