નીચેનામાંથી કયો એકમ એ $\frac{{M{L^2}}}{{{Q^2}}}$ પારિમાણિક સૂત્ર દર્શાવે છે. જયાં ,$Q $ એ વિદ્યુતભાર છે.
વેબર $ (Wb)$
$Wb / m ^{2}$
હેનરી $(H)$
$H / m ^{2}$
$50 \Omega$ નો (શુદ્ધ) અવરોધીય ભારને $V(t)=220 \sin 100 \pi t$ વોલ્ટનો ઉલટસૂલટ વોલ્ટેજ લગાડવામાં આવે છે. મહત્તમ (પીક) મૂલ્યના અડધા મૂલ્ચથી મહત્તમ મૂલ્ચ સુધી પ્રવાહને પહોંચવા માટે લાગતો સમય છે:
$A.C.$ નું $D.C.$ માં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવાય?
એક એસી સ્ત્રોતનું મૂલ્ય $222\,V,60\,Hz$ છે. $16.67\,ms$ ના સમયગાળામાં સરેરાશ વિદ્યુતસ્તિતિમાન ગણવામાં આવે છે. તો તે
$rms$ એટલે શું? પ્રવાહ માટે $rms$ નું સૂત્ર લખો.
$AC$ ઉદ્ગમનો વોલ્ટેજ સમય સાથે $V = 100\sin \;100\pi t\cos 100\pi t$ મુજબ બદલાય છે,તો મહત્તમ વોલ્ટેજ કેટલો થાય?