કયો વેગ વિરૂઘ સમય નો ગ્રાફ શકય નથી.
કોઈ પદાર્થની ગતિનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. બિંદુઓ $A$ અને $B$ પાસે તેનો તત્કાલિન વેગ અનુક્રમે $v_A$ અને $v_B$ છે. તો….
$t=0$ સમયે એક કણ ઉગમ પર છે અને તે ધન $x -$ અક્ષ તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. વેગનો સમય સાપેક્ષે આલેખ આકૃતિમાં બતાવેલ છે. સમય $t=5\,s$ પર કણનું સ્થાન ($m$ માં) શું હશે?
પદાર્થે $t$ સમયમાં કાપેલું અંતર $s=(2.5) t^2$ છે .$t=5\,s$ સમયે પદાર્થની તત્કાલિન ઝડપ $……..\,ms^{-1}$ હશે.
બે કણ $A$ અને $B$ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ સુરેખ મળે છે જેનો સમયની અક્ષ સાથેનો ખૂણો ${30^o}$ અને ${60^o}$ છે તો તેમના વેગનો ગુણોત્તર ${V_A}:{V_B}$ કેટલો થાય?
એક કાર સ્થિર અવસ્થામાંથી નિયમિત ગતિ કરે છે, તો આ કારના $(i)$ $x\to t$ , $(ii)$ $v\to t$ અને $(iii)$ $a\to t$ ના આલેખોના આકાર જણાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.