English
Hindi
2.Motion in Straight Line
easy

એક કાર સ્થિર અવસ્થામાંથી નિયમિત ગતિ કરે છે, તો આ કારના $(i)$ $x\to t$ , $(ii)$ $v\to t$ અને $(iii)$ $a\to t$ ના આલેખોના આકાર જણાવો.

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ $x \rightarrow t$ નો આલેખ પરવલયાકાર

$(ii)$ $v \rightarrow t$ નો આલેખ સુરેખ

$(iii)$ $a \rightarrow t$ નો આલેખ સુરેખ

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.