4.Principles of Inheritance and Variation
medium

કોઈ પણ એક સ્થિતિમાં સાચી રીતે જાતીયતા નક્કી કરવાની પદ્ધતિ આપેલ ઉદાહરણમાં વર્ણવેલ છે.

A

પક્ષીઓમાં માદા જાતિ સમયુગ્મી જાતીય રંગસૂત્રો $(ZZ)$ નક્કી કરે છે.

B

તીતીઘોડામાં નર જાતિ $XO$ પ્રકારના જાતીય રંગસૂત્રો નક્કી કરે છે.

C

માનવમાં $XO$ પરિસ્થિતિ કે જે ટર્નસ સિન્ડ્રોમમાં જોવા મળે છે તે માદા જાતિ નક્કી કરે છે.

D

ડ્રોસોફિલામાં સમયુગ્મી જાતીય રંગસૂત્રો $(XX)$ નર ઉત્પન્ન કરે છે.

(AIPMT-2011)

Solution

(b): $XO$ type of sex chromosomes determine male sex in grasshoppers. This type of sex­ determination comes under $XX­XO$ type. Its common examples are cockroaches, grasshoppers and bugs. The female has two homomorphic sex chromosomes $XX$ and is homogametic. It produces similar eggs, each with X­chromosome. The male has one chromosome only and is heterogametic. It produces $2$ types of sperms : gynosperms with $X$ and androsperms without $X$. Fertilisation of an egg by $X$ ­bearing sperm yieldsfemale offspring and by no $X$ sperm yields male offspring. $AA + XXAA + XXAA + XOAA + XO$

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.