પૃથ્વીના પોપડામાં નીચેનામાંથી કયા તત્વો સૌથી વધુ પ્રમાણમાં છે?
એલ્યુમિનિયમ
સિલિકોન
કાર્બન
ઑક્સીજન
Oxygen is the most abundant element in the earth's crust.
પોલિંગ પદ્ધતિ કોના માટે વપરાય છે ?
બોક્સાઇટના શુદ્ધિકરણ માટે નીચેના વિધાનોનું અવલોકન કરી સાચો જવાબ પસંદ કરો.
$(I)$ હોલ પદ્ધતિ દરમિયાન સિલિકોન બાષ્પરૂપમાં દૂર થાય છે.
$(II)$ $Fe _{2} O _{3}$ ની અશુદ્ધિ ધરાવતા બોક્સાઇટનું શુદ્ધિકરણબેય પદ્ધતિ વડે થાય છે.
$(III)$ સરપેક પદ્ધતિ દરમ્યાન $AIN$ બને છે.
કાચી ધાતુના સંકેન્દ્રણ માટેની કઇ પદ્ધતિને સાપેક્ષ ઘનતા અલગીકરણ કહે છે ?
$Ag_2S + NaCN \rightarrow A$,
$A + Zn \rightarrow B, B$ એ ધાતુ છે તો $A$ અને $B$ શું છે ?
$Fe$ ના નિષ્કર્ષણમાં મળતો સ્લેગ……….. છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.