નીચેનામાંથી કયો રીનલ પિરામિડનો ભાગ નથી?
નેફ્રોન્સ
ગૂંચળાકાર નલિકાઓ
નિકટવર્તી ગૂંચળામયભાગ
હેન્લેનો પાશ
નીચે પૈકી કયું સાચું છે?
દૂરસ્થ ગૂંચળામય નલિકા ....... માં ખૂલે છે.
મૂત્રપિંડનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ ........ છે.
મૂત્રપિંડનું વજન ....... ગ્રામ હોય છે.
નાભિની અંદરની તરફ પહોળો નિવાપ આકારનો ભાગ હોય છે જેને............ કહે છે.