નીચેના પૈકી કયુ વિધાન સાચુ છે ?
બોરિક એસિડ પ્રોટોનિક એસિડ છે
બેરીલિયમ 6 સવર્ગાક દર્શાવે છે
બેરેલિયમ અને એલ્યુમિનિયમ બંનેના ક્લોરાઈડ ધન અવસ્થામાં સેતુરૂપ બંધારણ ધરાવે છે
$B_2H_6\cdot 2NH_3 $ એ 'અકાર્બનિક બેન્ઝિન' તરીકે જાણીતુ છે
સમૂહ $-13$ માં $+1$ ઓક્સિડેશન અવસ્થા અને સમૂહ $-14$ માં $+2$ ઓક્સિડેશન અવસ્થા પરમાણુક્રમાંક વધતાં વધારે સ્થાયી થાય છે.
શું બોરિક એસિડ પ્રોટોનીય એસિડ છે ? સમજાવો.
બોરેક્સ મણકા પરીક્ષણમાં મણકાનો રંગ મુખ્યત્વે કોની રચનાના કારણે થાય છે ?
આણ્વિય સંકીર્ણ $BF_3 - NH_3$ નું સર્જન બોરોનના સંકરણના ક્યા ફેરફારમાં પરિણમે છે?
બોક્સાઇટના શુદ્ધિકરણ માટે નીચેના વિધાનોનું અવલોકન કરી સાચો જવાબ પસંદ કરો.
$I$ : હોલ પદ્ધતિ દરમિયાન સિલિકોન બાષ્પરૂપમાં દૂર થાય છે.
$II$ : $F{e_2}{O_3}$ ની અશુદ્ધિ ધરાવતા બોક્સાઇટનું શુદ્ધિકરણ બેયર પદ્ધતિ વડે થાય છે.
$III$ : સરપેક પદ્ધતિ દરમ્યાન $AlN$ બને છે.