નીચેનામાંથી કઈ ઘટના હાઇગેન્સના તરંગઅગ્ર રચના દ્વારા શું સમજાવી શકાતું નથી
વક્રીભવન
પરાવર્તન
વિવર્તન
વર્ણપટનું ઉત્સર્જન
સૂર્યમાંથી ઉત્સર્જાતું તરંગઅગ્ર, પૃથ્વીની સપાટી પર વિચારતા તેનો આકાર કેવો હશે ?
ગૌણ તરંગોનો હાઈગેંસનો વિચાર
ઉપરોક્ત આકૃતિમાંની ગોઠવણ વડે બિંદુ $I$ આગળ રચાતા અંતિમ પ્રતિબિંબમાંથી નીકળતા તરંગ અગ્રોનો આકાર કેવો હશે ?
શું હાઇગેન્સનો સિદ્ધાંત, ધ્વનિના સંગત તરંગોને લાગુ પાડી શકાય ?
અંતર્ગોળ અરીસાથી સમતલ તરંગઅગ્રનું પરાવર્તન સમજાવો.