નીચેના છોડમાંથી કયો એક વિકલ્પ ફલોટેક્સી દર્શાવે છે?
સૂર્યમુખી
પેરુ
નેરીયમ
કેલોટ્રોપીસ
મધુકા ઇન્ડિકા કઈ શ્રેણીનું ઉદાહરણ છે ?
નીચેની આકૃતિને ઓળખો.
સોલેનમ પુષ્પનાં સ્ત્રીકેસરો ત્રાંસા ગોઠવાયેલા હોય છે, કારણ કે.....
નીચે પૈકી શેમાંથી એરંડીયાનું તેલ મળી આવે છે?
નીચેનામાંથી કોના પુષ્પો હંમેશા પરિપુષ્પના એકચક્રમાં છે ?