દ્વિદળી વનસ્પતિઓના કયા ઉપવર્ગમાં બોગનવેલનો સમાવેશ થાય છે?
મુક્તદલા
યુક્તદલા
ઉચ્ચદલા
અદલા
નીચેનામાંથી અસંગત જોડ કઇ છે ?
નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
બીજ ચોલ ..........નો ખાદ્ય ભાગ છે.
ખાદ્ય ભાગ માટે કઈ સંગત જોડ છે?
લાયકોપરસીકમ એસ્ક્યુલેન્ટમ કોનું વૈજ્ઞાનિક નામ છે?