નીચેનામાંથી ક્યો ઘટક પ્રતિચુંબકીય છે ?
$He_2^ + $
$H_2$
$H_2^ + $
$H_2^ - $
$AX$ એ એક સહસંયોજક દ્વિઆણ્વિય પરમાણુ છે જ્યાં $A$ અને $X$ આવર્ત કોષ્ટકની બીજી હરોળના તત્વો છે. આણ્વિય કક્ષકવાદ સિદ્ધાંતના આધારે, $AX$નો બંધ ક્રમાંક $2.5$ છે. $AX$માં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ........... છે
$1{\rm{s}} - 1{\rm{s}}$ અને $1{\rm{s}} - 2{\rm{s}}$ માંથી કયાનું સંગઠન આણ્વીય કક્ષક ન આપે ? શાથી ?
રાસાયણિક બંધન એટલે શું ? તે શાથી રચાય છે ? તેના પ્રકારો કયા છે ?
નિયોન અણુ ${\rm{N}}{{\rm{e}}_2}$ શક્ય છે ? શાથી ?
કયો પરમાણુ કે જેમાં સંકરણ $MOs$ કેન્દ્રિય અણુની માત્ર એક $d-$ કક્ષા ધરાવે છે?