નીચે પૈકી કઈ રાશીની જોડના પારિમાણિક સૂત્રો સમાન છે?
જો બળ $F$, વેગ $V$ અને સમય $T$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો દબાણના પરિમાણિક સૂત્રમાં બળના પરિમાણની કેટલી ઘાત આવે?
નીચે પૈકી કઈ જોડના પારિમાણિક સૂત્રો અલગ અલગ છે?
જે $C$ અને $V$ અનુક્રમે સંઘારક (કેપેસીટન્સ) અને વોલ્ટેજ દર્શાવતા હોય અને $\frac{ C }{ V }=\lambda$ હોય, તો $\lambda$ નું પરિમાણ શું હશે?
રાશિ $x,y$ અને $z$ ને $x=\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}}, y=\frac{E}{B}$ અને $z=\frac{l}{C R}$ વડે દર્શાવે છે. જ્યાં $C-$ કેપેસીટન્સ, $R-$અવરોધ, $l-$લંબાઈ, $E-$વિદ્યુતક્ષેત્ર, $B-$ચુંબકીયક્ષેત્ર અને $\varepsilon_{0}, \mu_{0},$ -અવકાશની પરમિટિવિટી અને પરમિએબિલિટી હોય તો ...