ફલનમાં પ્રકારો (બાહ્ય કે અંતઃ) કોનાં પર રાખે છે ?

  • A

    અંડકનાં બંધારણ પર

  • B

    ગર્ભવિકાસના સ્થાન પર

  • C

    શુક્રકોષનાં પ્રકાર પર

  • D

    $(A)$ અને $(B)$ બંને

Similar Questions

ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ બનાવે છે જેને ....... કહે છે.

શુક્રકોષનો જે ભાગ અંડકોષમાં પટલમાં દાખલ થવામાં મદદ કરે તેને શું કહેવાય ?

જરદીનાં અંડકોષમાં પ્રમાણનાં આધારે સાચી જોડ પસંદ કરો.

લેડિગના કોષનું સ્થાન અને સ્ત્રાવ અનુક્રમે કયા છે ?

નીચે ગર્ભાશયની અંદર માનવભ્રૂણની આકૃતિ આપેલ છે. $P$ અને $Q$ ને ઓળખો.

$\quad\quad P \quad\quad\quad Q$