“સ્મેક” દવાઓ મેળવવા માટે પોપી વનસ્પતિનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે?

  • [NEET 2018]
  • A

    પણે

  • B

    ક્ષીર (લેટેકસ)

  • C

    મૂળ

  • D

    પુષ્પો

Similar Questions

......... ઉત્સાહવર્ધક ગોળી તરીકે અને ......... ઊંઘની ગોળી તરીકે ઓળખાય છે.

એમ્ફિટેમાઈન મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજે છે તો બાર્બીચ્યુરેટ્‌સનું કાર્ય શું છે?

$CT$ અને $MRI$ નું પૂર્ણ નામ જણાવો. તેઓ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ? તેમનો ઉપયોગ ક્યાં થાય છે ?

આપેલ અસરો શાના કારણે થાય?

- ફેફસાનું કેન્સર

- બ્રોન્કાઈટીસ

- જઠરીય ચાંદા

- એમ્ફીઝેમા

બંધાણી અને પરાધીનતા શું છે ? સમજાવો.