ક્યો ગણએ આપેલ ગણોનો ઉપગણ છે ?
$\{1, 2, 3, 4,......\}$
$\{1\}$
$\{0\}$
$\{\}$
વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. $\} \ldots \{ x:x$ એ પૂર્ણાંક સંખ્યા છે. $\} $
ગણને યાદીની રીતે લખો : $D = \{ x:x$ એ $60$ નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. $\} $
ખાલીગણનાં છે ? : $2$ વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ
ગણ $A, B$ અને $C$ માટે $A \cup B=A \cup C$ અને $A \cap B=A \cap C$ છે. સાબિત કરો કે, $B = C$.
ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને $x$ અવિભાજય સંખ્યા છે. $\} $