પ્રાઈમરોઝ અને લીંબુ કયા પ્રકારનો જરાયવિન્યાસ અનુક્રમે ધરાવે છે?

  • A

    મૂકતકેન્દ્રસ્થ અને અક્ષવર્તી

  • B

    ધારાવર્તી અને અક્ષવર્તી

  • C

    તલસ્થ અને મુકત કેન્દ્રસ્થ

  • D

    ચર્મવર્તી અને અક્ષવર્તી

Similar Questions

નીચે આપેલ કયું પુષ્પનું સહાયકચક્ર છે ?

પુષ્પ નિર્માણ માટેની અસંગત ઘટના છે.

નીચે આપેલ પુષ્પ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

રેડિયલ સમપ્રમાણતા ક્યાં પુષ્પોમાં મળી આવે છે? 

એકકોટરીય બીજાશય, એક જ અંડક હોય તે જરાયુવિન્યાસ …….

  • [AIPMT 2010]